પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફ હડતાળ પર ઉતર્યા

2019-07-29 234

સુરતઃ મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના એક મેઈલ બ્રધર્સ(પુરૂષ પરિચારિકા)ને વરાછા પોલીસ સ્ટેશન લઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો વહેલી સવારે આ ઘટનાની જાણ બાદ સાથી પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફ ઇમરજન્સી વિભાગ પાસે ભેગા થઈ ગયા હતા અને ચાલુ નોકરીએ બ્રધર્સને ઉપાડી જવાના આક્ષેપ સાથે સાથી કર્મચારીઓએ રોષ વ્યકત કર્યો હતો અને કામથી દૂર રહેવાનો નિર્ણય કરી વિરોધ નોંધાવી રહ્યા છે

Videos similaires