ડિસ્કવરીના પ્રખ્યાત એડ્વેન્ચર એપિસોડમાં PM મોદી સાહસી અંદાજમાં જોવા મળશે, બેયર ગ્રિલ્સે ટીઝર લોન્ચ કર્યું

2019-07-29 1,563

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવી સરપ્રાઈઝ લઈને સામે આવ્યા છે ડિસ્કવરીના ખૂબ ચર્ચિત કાર્યક્રમ 'Man Vs Wild'ના એક એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે અમુક એડ્વેન્ચર કરતાં જોવા મળશે આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાઢ જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે

Videos similaires