કેલિફોર્નિયામાં ફૂડ ફેસ્ટિવલમાં ઓપન ફાયરિંગ,11 લોકો ઘાયલ

2019-07-29 1

અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારે એક ફૂડ ફેસ્ટિવલમાં જાહેરમાં ગોળીબાર થયો છે તેમાં 3 લોકોના મોત થયા છે અને 12 ઘાયલ થયા છે જ્યારે દક્ષિણી ફ્રાન્સમાં પણ એક ગોળીબારની ઘટનામાં 3 લોકોના જીવ ગયા છે

અમેરિકામાં ગોળીબારની ઘટના પછી પોલીસે ટ્વિટ કર્યું છે કે, ગિલરોયના ગાર્લિક ફેસ્ટિવલમાં ગોળીબાર થયો છે ઘણાં લોકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે એનબીસીના જણાવ્યા પ્રમાણે- આ અમેરિકાના સૌથી મોટા ફૂડ ફેસ્ટિવલમાંથી એક છે સૈન જોસથી તે માત્ર 48 કિમી દૂર છે એક સાક્ષીએ ન્યૂઝ ચેનલને જણાવ્યું છે કે, અંદાજે 30 વર્ષના એક શ્વેત વ્યક્તિએ જાહેરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું

Videos similaires