ટ્રક પર શિલા પડતાં શિલા અને ટ્રક બંને ખીણમાં પડ્યા, લોકો જોતા રહી ગયા

2019-07-29 1,139

દેશના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં લેન્ડ સ્લાઇડ થઈ રહી છે સિક્કીમમાં રેશિખોલાના નાયાબાજાર લેગશિપ રોડ પર મોટી દુર્ઘટના ઘટતાં રહી ગઈ હતી અહીં ભારે વરસાદના કારણે પહાડી રસ્તા પર એક ટ્રક ફસાયો હતો જેના પર અચાનક એક મોટી શિલા પડતાં શિલા અને ટ્રક બંને ખીણમાં પડ્યા હતા જેનો વીડિયો કોઈ રાહદારીએ શૂટ કર્યો હતો

Videos similaires