ઓસ્ટ્રેલિયાની Mikaela Testa નામની મોડલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટને ઓછી લાઇક્સ મળતાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી જેનો વીડિયો મિકેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો મિકેલા સોશિયલ મીડિયા પર બે એકાઉન્ટ ચલાવે છે જેના મળીને 60 હજાર ફોલોઅર્સ છે જેમાં એક સ્કેન્ડલસ એક્સ નામના એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરીને તેણે જાણકારી આપી હતી કે હવે તે આ પ્લેટફોર્મને યૂઝ નહીં કરે મોડલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે