અમદાવાદઃશહેરના જુહાપુરા વિસ્તારમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી છે જો કે, સ્થાનિકોએ સમયસર ફાયરબ્રિગેડને આ ઘટનાને જાણ કરી હતી ત્યારે ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો જેને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો નોંધનીય છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી