Speed News: ગુજરાત સહિત 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

2019-07-28 122

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં અરબી સમુદ્રમાં 40 થી 50 કિમી સ્પીડથી પવન ફુંકાવાના અનુમાનના પગલે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે આ આગાહીના પગલે ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વી રાજસ્થાન, છત્તીસગઢમાં એલર્ટ જાહેર કરાયું છે

Videos similaires