નર્મદાના વાલ્વ ભંગાણમાં ખોટી ધરપકડ કરી હોવાના આક્ષેપ સાથે કરણીસેનાએ પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી

2019-07-28 210

રાજકોટ:રાજકોટ નજીક થોડા દિવસ પહેલા સૌની યોજના હેઠળ પસાર થતી પાઇપલાઇનના વાલ્વનું પૃથ્વીરાજ જાડેજા દ્વારા ભંગાણ કરવામાં આવ્યું હતું આથી એક દિવસ રાજકોટ આખું પીવે તેટલો પાણીનો બગાડ થયો હતો આથી પોલીસે તેને ઝડપી લેતા આજે વાડાળી ગામ, કરણીસેના અને રાષ્ટ્રીય રાજપૂત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો આક્રોશ સાથે આજીડેન પોલીસ સ્ટેશનમાં ધસી આવી ધરણા પર બેસી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું

Videos similaires