દરિયાપુરમાં એક મકાનની ગેલેરી ધરાશાયી થઈ, ફાયર બ્રિગેડ દોડી ગયું

2019-07-28 114

અમદાવાદ:શહેરના દરિયાપુર વિસ્તારમાં કડિયાનાકા ખાતેની એક જર્જરિત મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી ઘટનાને પગલે ચાર લોકોને ઈજા થઈ હતી જ્યારે ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ઇજાગ્રસ્તોનો હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે

Videos similaires