ભારતીય વાયુસેનાએ એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા આજે શનિવારે મુંબઈના કલ્યાણમાં આવેલી એક ઈમારત પરથી 9 લોકોને લિફ્ટ કરીનેતેમનો જીવ બચાવ્યો હતો એક તરફ જ્યાં ઑપરેશન મહાલક્ષ્મી ચાલતું હતું ત્યારે જ ઈન્ડિયન એરફોર્સની ટીમ કલ્યાણમાં પણ દિલધડકઓપરેશનને અંજામ આપી રહી હતી બિલ્ડિંગ પર ફસાયેલા 9 લોકોને ત્યાંથી સહી સલામત રીતે બચાવીને મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યાહતા