યુદ્ધ માત્ર સરકાર નહીં, સમગ્ર દેશ લડે છે - મોદી

2019-07-27 298

કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના ઈંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં પહોંચ્યા છે આ પહેલી વખત છે જ્યારે પ્રધાનમંત્રી કારગિલ વિજય દિવસના પ્રસંગે રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે અત્યાર સુધી કોઇ પણ પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર આયોજિત કોઇ સાર્વજનિક આયોજનમાં ભાગ નથી લીધો આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધ પર બનેલી નાની ફિલ્મ દેખાડવામાં આવી હતી જેમાં શહીદોની ગાથા હતી સેનાના બેન્ડ દ્વારા પણ અહી પ્રસ્તુતિ કરવામાં આવી હતી

Videos similaires