પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રેશરથી શુધ્ધ પાણી પહોંચાડવામાં નિષ્ફળ તંત્ર પાસે કોઈ જવાબ નથી

2019-07-27 194

વડોદરાઃછેલ્લા 8 માસથી શહેરીજનોને પુરતા પ્રેશરથી અને શુધ્ધ પાણી પૂરું પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે કોર્પોરેશન હજુ ક્યાં સુધી લોકોને પુરતા પ્રેશરથી અને શુધ્ધ પાણી પૂરુ પાડી શકશે તેનો સત્તાવાળાઓ પાસે કોઇ જવાબ નથીશહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા શંભુભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં ખૂબ ઓછા પ્રેશરથી પાણી આવે છે કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં, પુરતા પ્રેશરથી પાણી આવતું નથી અમો પ્રતિ બે દિવસે ટેન્કર મંગાવીને પાણીનો વપરાશ કરી રહ્યા છે

Videos similaires