ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું ટ્રેલર અને મ્યૂઝિક લૉંચ થયું છેVijaygiri Filmos બેનર હેઠળ બનેલી આ ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિતની ટીમ હાજર રહી હતીઆ ફિલ્મમાં આરોહી પટેલ,મૌલિક નાયક અને મેહુલે લીડ રોલ કર્યા છે
પિંકી પરીખ આ ફિલ્મથી 10 વર્ષ પછી કમબૅક કરી રહ્યા છેરામ મોરીએ ફિલ્મ લખી છે તો મેહુલ સુરતીનું મ્યૂઝિક છે
વિજયગીરી બાવાએ ફિલ્મ "મોન્ટુની બિટ્ટુ'નું ડિરેક્શન કર્યું છે