શીખ ધર્મગુરુ સાથે મારપીટ કરાઈ, હુમલાખોરોએ કહ્યું- તમારા દેશમાં પાછા જાવ

2019-07-27 586

કેલિફોર્નિયામાં આવેલા ગુરુદ્વારાના ધર્મગુરુ સાથે વંશવાદ અને મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે મૂળ ભારતના અમરજીત સિંહે જણાવ્યું કે,ગુરુવારે રાતે હુમલાખોરો તેમના ઘરની બારીઓ તોડીને ઘરમાં ઘુસ્યા અને મારઝુડ કરી હતી હુમલાખોરોએ તેમને પોતાના દેશમાં પાછું જવા માટે કહ્યું હતું અમરજીત સિંહ ગુરુદ્વારા મોડેસ્ટો સેરેસના ધર્મગુરુ છે

Videos similaires