શામલીના SP અજય કુમારે કાવડિયાનું ફૂટ મસાજ કરી સેવા આપી

2019-07-27 515

યૂપીના શામલીના એસપી અજય કુમાર હાલમાં એક કાવડિયાને પગમાં મસાજ કરતા જોવા મળ્યા શામલી એસપીનો આ વીડિયો શામલી પોલીસના આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે ટ્વિટમાં લખાયું છે કે શ્રી અજય કુમારે જિલ્લામાં વિશેષ રૂપથી કાવડિયાઓ માટે નવ સ્થાપિત ચિકિત્સા શિબિરનું ઉદ્ધાટન કર્યું, આ શિબિરમાં આવેલા કાવડિયાની અધિકારીએ જાતે સેવા કરી કાવડયાત્રા શિવભક્તો માટે એક વાર્ષિક તીર્થયાત્રા છે જેને કાવડિયાઓ કહેવાય છે

Videos similaires