ગીરનાં જંગલમાં ઈજાગ્રસ્ત સિંહબાળને લાયન એમ્બ્યુલન્સથી રેસ્ક્યૂ કરાયું

2019-07-26 119

જૂનાગઢ:ગીરના જંગલમાં એક સિંહબાળ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને લાયન એમ્બ્યુલન્સથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે સિંહબાળનાં રેસ્ક્યૂનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ડોક્ટરની ટીમે સિંહબાળનું રેસ્ક્યૂ કરીને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું

Videos similaires