અક્ષરધામ હુમલાના આતંકીની ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરી, હવાઈમાર્ગે અમદાવાદ લવાયો

2019-07-26 500

અમદાવાદ:વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલાના મુખ્ય સુત્રધાર અને લશ્કર-એ-તૈયબાના મોહમ્મદ યાસીન મોહઉદ્દીન બટ્ટ નામના આંતકીની ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી ધરપકડ કરી છે આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજૂ કરીને 6 દિવસની ટ્રાંઝિટ રિમાન્ડ મેળવીને હવાઈમાર્ગે ગુજરાત લાવવામાં આવ્યો છે એરપોર્ટ પર એટીએસના અધિકારીઓ અને સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો હતો

Videos similaires