PSIના એક ટિકટોક વીડિયોની તપાસ પૂર્ણ થઇ નથી ત્યાં જ બીજો વીડિયો વાયરલ

2019-07-26 947

વડોદરાઃવડોદરા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મ ગીત ગાતો વીડિયો વાયરલ થયાના 24 કલાકમાં જ તેમનો ફિલ્મી ડાયલોગ બોલતો વીડિયો વાયરલ થયો છે વડોદરા પોલીસ દ્વારા પહેલાં વીડિયોને લઇને કોઇ પગલાં લેવાયા નથી ત્યારે જ બીજો વીડિયો વાયરલ થતાં વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પીએસઆઇ અરૂણ મિશ્રાનું નિવેદન લેવાની કાર્યવાહી ચાલી રહી છે

Videos similaires