MS યુનિ.ની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે એજીએસજી અને વીવીએસ ગૃપે ઉમેદવાર જાહેર કર્યાં

2019-07-26 32

વડોદરાઃએમએસયુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી આગામી 10 ઓગષ્ટે યોજાનાર છે જેને પગલે હવે વિદ્યાર્થી સંગઠનો પોતાના ઉમેદવારો જાહેર કરીને પ્રચાર અભિયાન શરૂ કરી રહ્યા છે એમએસયુનિવર્સિટીના એજીએસજી અને વીવીએસ ગૃપે આજે પોતાનું ગઠબંધન જાહેર કર્યું હતું અને એનએસયુઆઈ અને એબીવીપીને પડકાર ફેંક્યો હતો

Videos similaires