વડોદરાઃ વડોદરા LCBએ ACની આડમાં હરિયાણાથી લવાયેલા 436 લાખના દારૂનો જથ્થો પાદરાના ડભાસા ગામ પાસેથી ઝડપી પાડ્યો છે અને કન્ટેનરના ડ્રાઇવર અને ક્લિનરની પણ ધરપકડ કરી છે જોકે કન્ટેનરનું પાઇલોટીંગ કરનાર રાવજી રતન પરમાર ફરાર થઇ રહ્યો છે પોલીસે કન્ટેનર સહિત 3262 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે