અડાજણમાં અપૂરતી ફાયર સેફ્ટીના લીધે વેસ્ટર્ન કોરિડોર શોપિંગ કોમ્પલેક્સને સીલ કરાયું

2019-07-26 24

સુરતઃફાયર બ્રિગેડે શહેરમાં અપૂરતી ફાયર સેફ્ટી ધરાવતી કોમર્શિયલ ઈમારતોમાં સિલિંગ કાર્યવાહી ચાલુ રાખી છે શુક્રવારે અડાજણ વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન કોરિડોર નામના શોપિંગ કોમ્પ્લેક્સને સુરત ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું અંદાજે 50 થી 55 જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી હતી નોટિસો આપવા છતાં ફાયર સેફટીના સાધનો ઉભા નહિ કરાતા કરાઈ કામગીરી હાથ ધરાઈ હતી તેમજ કુલ 21 કોમર્શીયલ ઈમારતોને ચેક કરવામાં આવી હતી તૈ પૈકી 20 ને નોટીસ આપવામાં આવી છે

Videos similaires