કારગિલ દિવસ પર અક્ષય કુમારે શેર કર્યો જવાનોનો વીડિયો

2019-07-26 1

બૉલિવૂડ સુપરસ્ટાર અક્ષયકુમારે સોશિયલ મીડિયામાં કારગિલ દિવસના એક વીડિયો શેર કર્યો છે વીડિયોમાં દેશના વીર જવાનો અક્ષયની ફિલ્મ કેસરીનું ગીત તેરી મીટ્ટીમેં મિલ જાવા ગાઈ રહ્યા છે ગીત ગાતી વખતે જવાનોના ચહેરા પર મુસ્કુરાહટ જોવા મળે છે આ વીડિયો તેમના સાહસ અને દેશ પ્રત્યે તેમના પ્રેમને જાહેર કરે છે

Videos similaires