મોદીએ કારગિલના જવાનો સાથે પસાર કરેલો સમય યાદ કર્યો

2019-07-26 64

વીડિયો ડેસ્કઃ કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ પૂરા થઈ ગયા છે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં આવેલા વોર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે વડાપ્રધાન મોદીએ જવાનો સાથેની 1999ની તસવીર ટ્વિટર પર શેર કરી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શહીદોને યાદ કર્યા છે કારગિલ વિજય દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, મા ભારતીના વીર સપૂતોને હું હ્રદયથી વંદન કરું છું આ દવિસ આપણ ને આપણાં સૌનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણને યાદ અપાવે છે આ દિવસે તે પરાક્રમી યોદ્ધાઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે માતૃભૂમિની રક્ષામાં તેમનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે

Videos similaires