તમારા બાળકોને કાયમી તાજાંમાજાં રાખવા આ 3 વસ્તુ ખવડાવો

2019-07-26 2,525

WHOના અહેવાલ પ્રમાણે દુનિયાભરના 15 કરોડથી વધુ બાળકો કુપોષણથી ઝપટમાં આવી ચૂક્યા છેઆ 15 કરોડમાં તમારું બાળકપણ હોઈ શકે છે,અથવા ગમે ત્યારે કુપોષણનો ભોગ બની શકે છે5 વર્ષથી નીચેની ઊંમરના બાળકોના મોત થાય છે તેમા અડધા મોત કુપોષણના કારણે થાય છેતો ચાલો ખાસ તમારા માટે શરૂ કરાયેલા કાર્યક્રમ "જાણીને Share કરો'માં જાણીએ કે કઈ 3 વસ્તુ ખવડાવવાથી તમારા બાળકો કાયમી તાજાંમાજાં રહેશે

Videos similaires