કલરફૂલ પેન્ટમાં ‘સાકી’ સોંગ પર ડાન્સ કરી નોરાએ ફેન્સને કર્યા ક્રેઝી

2019-07-26 1,444

બૉલિવૂડમાં પોતાની ડાન્સિંગ સ્કિલથી તહેલકો મચાવનાર ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીનો એક વીડિયો વાઇરલ થયો છે નોરાએ હાલમાં જ સાકી સાકી સોંગ પર ડાન્સ કર્યો જેણે ટૂંક સમયમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે નોરાએ આ જ સોંગ પર તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં વીએફએક્સનો ઉપયોગ થયો છે સોશિયલ મીડિયા પર તેના આ વીડિયોએ તેના ફેન્સનેક્રેઝી બનાવ્યા હતા

मीडिया पर धमाल मचा रहा है इसमें नोरा फतेही (Nora Fatehi) अपनी डांसिंग के जलवे दिखाती नजर आ रही हैं सलमान खान के शो 'बिग बॉस (Bigg Boss)' से अपनी पहचान बनाने वाली एक्ट्रेस नोरा फतेही का हाल ही में फिल्म 'बाटला हाउस (Batla House)' का गाना 'साकी-साकी (Saki-Saki)' रिलीज हुआ था इस गाने मेंनोरा फतेहीअपनी जबरदस्त डांसिंग से धमाल मचा रही हैं यूट्यूब पर ये गाना आते ही छा गया था नोरा के इस गाने का क्रेज फैन्स के सिर चढ़कर बोल रहा है नोरा फतेही (Nora Fatehi) वायरल हो रहे इस वीडियो में अपने ही गाने पर डांस कर रही हैं

Videos similaires