બૉલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાની અદાઓનો કોઈ જવાબ નથી હાલમાં જ મલાઇકાએ ટીવીના પોપ્યુલર ડાન્સ શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જજ તરીકે એન્ટ્રી મારી છે અને આ એન્ટ્રી એટલી ધમાકેદાર રહી કે સોશિયલ મીડિયા પર મલાઇકાના આ વીડિયોએ કબજો જમાવી દીધો મલાઇકાએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ‘અનારકલી ડિસ્કો ચલી’ સોંગ પર ડાન્સ કર્યો હતો