કોન્સ્ટેબલ અર્પિતાના ટિકટોક વીડિયો બાદ અન્ય ત્રણ પોલીસ કર્મીઓના વીડિયો વાઇરલ

2019-07-25 2,987

અમદાવાદ: લાંઘણજ પોલીસ સ્ટેશનની પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીના ટિકટોક વીડિયો વાયરલ થયા બાદ વધુ કેટલાક પોલીસ કર્મીઓના વીડિયો વાઇરલ થયા છે પોલીસ કર્મીઓની ઓળખ હજુ સુધી થઇ નથી પરંતુ સવાલ એ છે કે, કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને ટિકટોક વીડિયોના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે તો શું આ પોલીસ કર્મીઓ પર કોઇ એક્શન લેવામાં આવશે કે નહીં વીડિયોમાં પોલીસ કર્મીઓ યુનિફોર્મ પહેરીને ટિકટોક વીડિયો બનાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે

Videos similaires