પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા ગયેલી યુવતીને પોલીસે પૂછ્યું 'હાથમાં ચૂડલો અને વીંટીઓ કેમ પહેરી છે?'

2019-07-25 915

યૂપી પોલીસની ગેરવર્તણૂંકના વીડિયો અવારનવાર સવાલો ઉભા કરે છે ત્યારે હાલ કાનપુરમાં એક યુવતી છેડતી મામલે તેની માતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી તો તેની સાથે જિંદગીમાં ન ભૂલાય તેવી ઘટના બની હેડ કોન્સ્ટેબલે ફરિયાદ લખવાના બદલે તેના ચારિત્ર્ય પર ઉલ્ટા સવાલો કર્યા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે પ્રિયંકા ગાંધીએ પણ તેમના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કર્યો છે

Videos similaires