રાજપીપળા: ચોમાસાની શરૂઆત થતાની સાથે નર્મદા જિલ્લાની સાત પુડાની ગીરીમાળા પર લીલી ચાદર પથરાઈ જાય છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે આ ગિરીમાળા વચ્ચે બનેલ ભારતનો સૌથી મોટો ડેમ નર્મદા ડેમ ખીલી ઉઠે છે ડેમ અને જેની ચો તરફ લીલોતરી હાલ પથરાઈ ગઈ છે ત્યારે આ નયન રમ્ય નજારો જોવા પ્રવાસીઓ દોડતા આવે છે પ્રવાસીઓનું આ સૌથી પસંદગીનું સ્થળ મનાય છે દેશનું મીની કાશ્મીર ગણાય છે