ફિલ્મી સ્ટાઇલમાં પલ્ટી કાર, કારને પલ્ટીને લોકોએ ડ્રાઇવરનો જીવ બચાવ્યો

2019-07-25 1,097

યૂએસમાં થયેલ એક અકસ્માત હૉલિવૂડ ફિલ્મથી કમ ન હતો જેના એરિયલ વ્યૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે પરંતુ સમયસૂચકતા વાપરીને કેટલાંક લોકોએ ડ્રાઇવરનો જીવ બચાવી લીધો અકસ્માત બાદ ડ્રાઇવર કારમાં ફસાયેલો હતો ત્યારે કેટલાંક લોકોએ કાર પલ્ટીને ડ્રાઇવરને બહાર કાઢ્યો વીડિયોABC શિકાગો સ્ટેશને શેર કર્યો છે જેમાં જોઇ શકાય છે કે કાર સ્પિન કરીને ઉલ્ટી પલ્ટે છે

Videos similaires