BJP નેતાઓની દબંગગીરી, ટોલ ટેક્સ માગવા પર કર્મચારીઓને માર્યા

2019-07-25 336

ગ્રેટર નોઈડાના યમૂના એક્સપ્રેસ-વેના જેવર ટોલ પ્લાઝા પર તૈનાત કર્મચારીઓનોબે સ્થાનિક બીજેપી નેતાઓ પાસેથી ટોલ ટેક્સ માગવો ભારે પડી ગયો, નેતાઓએ તેમના ચમચા સાથે મળીને કર્મચારીઓને માર્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી જેવર ટોલ પ્લાઝાના સુપરવાઇઝરની ફરિયાદ પર જેવર કોતવાલી પોલીસે ગૂન્હો નોંધી સીસીટીવી કેમરાના ફૂટેજના આધારે આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે વિજય ભાટી અને સંજીવ શર્મા જિલ્લા અને મંડળ સ્તરના નેતાઓ છે અને બીજેપી સાથે જોડાયેલા છે

Videos similaires