જેકીની લાડલી બૉલ્ડનેસમાં બૉલિવૂડની હિરોઈનોને આપે છે ટક્કર, ટેટૂની જબરી દિવાનગી

2019-07-25 7,044

બૉલિવૂડ સ્ટાર કિડ્સમાં ટાઇગર શ્રોફનું નામ તો સૌકોઈ જાણે છે પરંતુ ટાઇગરની બહેન કૃષ્ણા હાલ લાઇમલાઇટમાં છે અને તે છે તેની ગ્લેમરસ તસવીરો, જેકીની આ લાડલી પર ટેટૂની પણ દિવાનગી છે, કૃષ્ણાએ તેની પૂરી બૉડી પર અલગ અલગ પાર્ટ્સમાં ટેટૂ ચિતરાવ્યા છે કૃષ્ણા ફિટનેસ મામલે પણ ટાઇગરને ટક્કર આપે છે

Videos similaires