ફેન્સની ભીડ વચ્ચે સારાનો બૉડીગાર્ડ બની ગયો કાર્તિક આર્યન

2019-07-24 3,729

એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાનના લવ અફેરની ચર્ચા ચારેકોર છે બંને એકબીજા પ્રત્યે પોતાની ફિલિંગ્સ પણ શેર કરતા રહે છે હાલ બંને સ્ટાર્સ લખનઉમાં શૂટિંગ કરી રહ્યા છે ત્યારે સારા તેના શો-કોલ્ડ બોયફ્રેન્ડને મળવા પહોંચી ત્યારે ફેન્સ તે બંનેને જોઈ ગયા અને કપલને ઘેરી લીધું ત્યારે કાર્તિકે સારાને પ્રોટેક્શન આપ્યું હતુ બૉડીગાર્ડ્સ હોવા છતાં કાર્તિક સારાનો સેફ્ટીગાર્ડ બની ગયો હતો, જે બાદ પણ સારા તેના ફેન્સ સાથે સેલ્ફી ખેંચાવતી રહી અને તેણે ફેન્સને ટાઇમ આપ્યો હતો

Videos similaires