PM મોદીએ બાળક સાથે ફોટો પોસ્ટ કરીને ફરી બાળકો પ્રત્યે પોતાની લાગણી દર્શાવી

2019-07-23 1,228

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઓફિસમાં દરરોજ મહેમાનો સાથે મુલાકાત કરતા રહે છે, આ મહેમાનોમાં વિદેશી પ્રમુખથી માંડી મોટી હસ્તીઓ પણ સામેલ હોય છે પરંતુ મંગળવારે તેમનો એક ખાસ મહેમાન મળવા આવ્યો હતો, જેની ક્યૂટ તસવીરો પીએમ મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે વડાપ્રધાન આ તસવીરોમાં એક નાના બાળક સાથે રમતા જોવા મળી રહ્યા છે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરોને શેર કરતા વડાપ્રધાને કેપ્શન લખ્યું કે, આજે સંસદમાં એક ખાસ મિત્ર તેમની મુલાકાત માટે આવ્યો હતો

Videos similaires