નિક જોનાસે પ્રિયંકાને પાણીમાં ધક્કો માર્યાનો વીડિયો વાઇરલ

2019-07-23 16,855

પ્રિયંકા ચોપરાઅને નિક જોનાસ મિયામીમાં એન્જોય કરી રહ્યા છે તેમના વેકેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં પ્રિયંકા-નિકની મસ્તી જોવા મળી આ વીડિયોમાં નિકેપ્રિયંકાને પાણીમાં ધક્કો મારતા પ્રિયંકા પાણીમાં તરતીદેખાયછે પિંક બિકિનીમાં પ્રિયંકાનો હોટ અંદાજ પણ જોવા મળ્યો

Videos similaires