ત્રણ દિવસથી વરસાદના પગલે કોઝ વેની સપાટીમાં વધારો, 5.67 મીટરે પહોંચ્યો

2019-07-23 107

સુરતઃશહેરમાં ત્રણ દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કતારગામ-રાંદેરને જોડતા વિયર કમ કોઝ વેની સપાટીમાં વધારો થયો છે છેલ્લા ત્રણ દિવસમાં કોઝ વેની સપાટીમાં 40 સેમીનો વધારો થયો છે અને હાલ કોઝ વેની સપાટી 567 મીટર પર પહોંચી છે અને 6 મીટર ભટજનક સપાટી છે