હોંગકોંગમાં સફેદ ટી-શર્ટ અને માસ્ક પહેરેલી ટોળકીએ યાત્રિકો સાથે મારપીટ કરી

2019-07-23 157

હોંગકોંગની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં વધતાં જતાં ચીની હસ્તક્ષેપના વિરોધમાં નાગરિકોએ ફરી એકવાર પ્રદર્શન શરૂ કર્યું છે બે દિવસથી શાંતિપૂર્ણ રહેલાં પ્રદર્શને રવિવારે હિંસક રૂપ ધારણ કર્યું હતુ ટ્રેન સ્ટેશનના યુએન લોન્જ એરિયામાં માસ્ક પહેરેલાં કેટલાક લોકોએ યાત્રિકો અને પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરી હતી જેનો વીડિયો એક બહાદુર મહિલા પત્રકારે પોતાના મોબાઈલમાં બનાવી લીધો હતો આ હિંસા પાછળ ‘ટ્રાયડ’ ગ્રુપના સભ્યોનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે જોકે વિપક્ષે આ મામલે હોંગકોંગ પોલીસની નબળી કામગીરીને જવાબદાર ઠેરવી છે

Videos similaires