સેક્સ ચેટિંગની આદત પડી ગઈ છે, બહાર કેવી રીતે નીકળવું? 42 વર્ષીય બહેનનો સવાલ

2019-07-23 8

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક 42 વર્ષીય મહિલાએ પૂછ્યું છે કે, ‘42 વર્ષના એક બહેને પૂછ્યું છે કે, મને હમણાંથી સેક્સ ચેટિંગ કરવાની આદત પડી ગઈ છે હું બહુ જ વધારે કલાક ચેટિંગ કરું છું આના માટે મારે શું કરવું?’; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Videos similaires