જૂનાગઢ: ભાજપે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી છે ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસનું માંડ એક બેઠક મળી છે આમ કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી છેવોર્ડ નં4માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળી હતી તેમજ વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી