રેડ બ્રાઇડલ વેરમાં અપ્સરા લાગી ‘કબિર સિંહ’ની એક્ટ્રેસ કિયારા અડવાણી

2019-07-23 2,595

ફિલ્મ ‘કબિર સિંહ’થી રાતોરાત સ્ટાર બની જનાર એક્ટ્રેસ કિયારા અડવાણી હાલ એક ફેશન વીકમાં ચર્ચામાં રહીIndia Couture Week (ICW) 2019માં ડિઝાઇનર અમિત અગ્રવાલના રેડ બ્રાઇડલ લહેંગામાં કિયારાએ ઓપનિંગ કર્યું હતુ લાલ લહેંગા સાથે ગ્રીન પર્લ્સ જ્વેલરીમાં કિયારા ખરેખર અપ્સરાથી કમ નહોતી લાગતી

Videos similaires