સપા ધારાસભ્યે ગામલોકોને BJP સમર્થક દુકાનદારોનો બહિષ્કાર કરવાની અપીલ કરી

2019-07-23 239

યૂપીના કૈરાનાથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્યનો એક વીડિયો વાઇરલ થયો છે વીડિયોમાં કથિત રીતે તે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં રહેતા લોકોને કહી રહ્યો છે કે ભાજપ સમર્થક દુકાનદારો પાસેથી સામાન ન ખરીદે, તેમનો સામાન વેચાય છે એટલે જ તેમનું ઘર ચાલે છે સપા ધારાસભ્ય નાહિદ હસનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે તે હાથ જોડીને લોકોને અપીલ કરે છે કે ભાજપ સમર્થક દુકાનદારોનો બહિષ્કાર કરો તો જ તેઓ સુધરશે, થોડો કષ્ટ ઉઠાવો, બીજેથી સામાન લો, પછી તે પાણિપતથી જઈને લઈ લો, જો તમે બીજેથી સામાન લેશો તો જ બીજેપીના લોકોની તબિયતમાં સુધાર આવશે, અને તેમને ખબર પડશે

Videos similaires