અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા વિશે પહેલીવાર નિવેદન આપ્યું છે પૂર્વ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ટ્રમ્પના આ નિવેદનથી ભારત-અમેરિકામા સંબંધો પર અસર થઈ શકે છે ભારતમાં રહેતા અમેરિકાના પૂર્વ રાજદૂત રિચર્ડ વર્માએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે ખૂબ મોટુ નુકસાન કર્યું છે કાશ્મીર અને અફઘાનિસ્તાન વિશે તેમના નિવેદન ખૂબ ખોટી રીતે ટાર્ગેટ કરીને કહેવામાં આવ્યા છે