રાજકોટમાં બે રીક્ષા ચાલકો વચ્ચે ઝઘડો થતા એકે બીજાને છરી ઝીંકી હત્યા કરી

2019-07-22 7,307

રાજકોટ: શહેરના શાસ્ત્રી મેદાન પાસે બે રીક્ષાચાલકો વચ્ચે ઝઘડો થતા સાજીદ નામના રીક્ષાચાલકે રજાક નામના રીક્ષાચાલકપર છરી ઝીંકી દીધી હતી આથી રજાક લોહીલૂહાણ હાલતમાં જ નીચે ઢળી પડ્યો હતો સાજીદ છરી મારી ફરાર થઇ ગયોહતો ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને રજાકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છેરજાકના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે

Videos similaires