માછલી માટે ફસાવી જાળ, અચાનક આવી ગઈ સફેદ શાર્ક

2019-07-22 855

યૂએસના મેસાચુસેટ્સનીકેપ કોડ ખાડીમાં એક પરિવાર બોટમાં બેસીને ફિશિંગ કરી રહ્યા હતું ત્યારે મહિલાએ પાણીમાં માછલી પકડવા જાળ બિછાવી, તેમાં માછલી પણ આવી, પરંતુ જ્યારે તેણે જાળ પોતાની તરફ ખેંચી તો અચાનક એક સફેદ શાર્ક આવી અને તે માછલીને લઈને જતી રહી શાર્ક એકદમ પરિવારની નજીક આવી ગઈ હતીતેને જોઈ પરિવાર ડરી ગયો હતો પરંતુ શાર્ક કોઈને હાનિ પહોંચાડ્યા વગર ત્યાંથી અંદર જતી રહી

Videos similaires