ટીવી સ્ટાર દેબોલીના ભટ્ટાચાર્ય છેલ્લાં થોડા દિવસોથી ચર્ચામાં છે તેનું કારણ છે તેના બોલિવૂડમાં ડેબ્યુની ચર્ચા હવે આ ન્યૂઝ કેટલાં સાચા છે એતો ખબર નથી પરંતુ આ વચ્ચે ટીવીની ગોપી બહુનું બ્રાઈડલ ફોટોશૂટ સોશિયલ મીડિયા છવાઈ ગયું છે દુલ્હન લૂકમાં એક્ટ્રેસ દેબોલિના ભટ્ટાચાર્ય મહારાણી લાગી રહી છે આ ફોટોશૂટમાં દેબોલિનાએ મેકઅપ ટેક્નિક્સ સાથે પણ એક્સપેરિમેન્ટ કર્યો છે હેવી જ્વેલરી, માંગ ટીકા અને લાઇટ મેકઅપમાં દેબોલિના પર્ફેક્ટ બ્રાઇડ લાગી રહી છે