ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસ સાથે બબાલ કરનારા પર લાઠીચાર્જ

2019-07-22 417

સુરતઃ વાપીમાં ચાલું કારે મોબાઇલ પર વાત કરતા ચાલકને અટકાવી દંડની પાવતી આપતા તેણે પોલીસ સાથે બબાલ કરી હતી ત્યારબાદ અન્ય ત્રણને ફોન કરી બોલાવતા તમામે પોલીસ સાથે ગાળાગાળી કરતા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જોકે આ કેસમાં એકની ધરપકડ કરાતા અન્ય ફરાર થઇ ગયા હતા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા કડક ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે

Videos similaires