ઉજ્જૈનમાં સોમવારે મહાકાલની વિશેષ આરતી યોજાઈ, સેંકડો ભક્તોએ દર્શન કર્યા

2019-07-22 274

ઉજ્જૈનમાં સોમવારે મહાકાલની વિશેષ આરતી યોજાઈ હતી ચાતુર્માસના સોમવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મહાદેવની વિશેષ આરતીમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સેંકડો ભક્તોએ શિવજીની આરતીનાં દર્શન કર્યાં હતા મહાકાલની ભસ્મ આરતીનાં પણ દર્શન કરી ભક્તો ધન્ય બન્યાં હતા ઉલ્લેખનીય છે કે, કેટલાક રાજ્યોમાં 22 જુલાઈએ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તરીકે ગણીને વ્રત ઉપવાસ કરાયાં હતા

Videos similaires