પતિ અને માતા સામે સ્મૉક કરતી જોવા મળી પ્રિયંકા ચોપરા, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

2019-07-22 5,610

હાલ પ્રિયંકા તેના બર્થડેને લઈને ચર્ચામાં છે, પ્રિયંકાના લગ્ન બાદનો પહેલો બર્થડે તેની સાસરીમાં ધામધૂમથી સેલિબ્રેટ થયો, પતિ નિક જોનાસની સરપ્રાઇઝ પાર્ટી બાદ પ્રિયંકાએ મિયામીમાં ફ્રેન્ડ્સ સાથે પોસ્ટ બર્થડે સેલિબ્રેશન કર્યું, જેમાં તે સ્મોક કરતી જોવા મળી પ્રિયંકાના આ એક ફોટોના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી આ ફોટોમાં તેની સાથે નિક જોનાસ અને તેની માતા મધુ ચોપરા પણ સાથે હતા

Videos similaires