આ ઘટના સાઓ પાઉલોના કૈચિયોઈરા પૉલિસ્તાનીમાં 15 જૂન સોમવારે થઈ હતી, જ્યારે જાણીતા પાદરી 50,000 લોકોની સામે ધર્મનો ઉપદેશઆપતા હતા ત્યારે એક વિવાદિત નિવેદન આપવા બદલ આફતમાં ફસાયા હતા હજારોની જનમેદની વચ્ચે ઉપદેશ આપતાં સમયે ફાધર માર્સેલોરૉસીએ એક વિચિત્ર કહી શકાય તેવો દાવો કર્યો હતો જે દાવામાં તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે, જાડી મહિલાઓ કે યુવતીઓ સ્વર્ગમાં નથીજ જતી પાદરીનું આવું વિવાદાસ્પદ નિવેદન સાંભળીને એક યુવતી દોડીને સ્ટેજ પર ધસી ગઈ હતી જ્યાં કોઈ કંઈ સમજે કે તેને પકડે તે પહેલાં જતેણે આ પાદરીને જોરદાર ધક્કો મારીને સ્ટેજ પરથી નીચે પટક્યા હતા માથાફરેલ યુવતીએ કરેલી પાદરીની આવી દશા જોઈને સ્ટેજ પર બેઠેલા
અન્ય પાદરીઓએ પણ પોતાનું માથું પકડી લીધું હતું યુવતીની આવી હરકતની સામે બેઠેલા હજારો અનુયાયીઓના ચહેરા પર આશ્ચર્ય અનેઆઘાતના ભાવ જોવા મળ્યા હતા