ગીરનાર સાથે વાતો કરતા વાદળો, નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

2019-07-21 340

જૂનાગઢ: જૂનાગઢમાં આજે બીજા દિવસે પણ મેઘરાજાએ મહેર કરી છે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા ત્યારે ગીરનાર પર્વત સાથે વાદળો વાતો કરતા હોયો તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા ગીરનાર પર્વતને વાદળો અથડાતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાતા લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા હતા

Videos similaires